________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૮ )
ઉદાહરણ જેમકે, શું પર્વણિ (પુર્ણિમા) ના ચંદ્ર એકજ ત્રણ લાકને હર્ષ આપનારો છે. તેના ( પણિના ચ'દ્ર ) વિના ફક્ત બેજ ઘડીના પ્રકાશવાળા શુકલ ચતુર્દશીના ચંદ્ર અથવા તા કૃષ્ણ પવેનો ચંદ્ર એમ બન્ને ચંદ્રો ત્રણ લેાકને હર્ષ કરનારા થતા નથી કે શું ? અર્થાત્ તે પશુ હર્ષ
કારી થાય છે.
છે.
( श्री व्याख्यारंभार - शार्दूलविक्रीडितवृत्तम् )
ર ૩. ૪
૫
Y
व्याख्यानश्रवणं सदैव हि मुदे पीयूषपानं यथा,
૧૦ ..
૧૧-૧૩
૧૨
वर्षावस्य पुनर्विशेषमहिमा यन्मयूरध्वनेः ।
૧૪ ૧૫ ૧૭
૧
૧૮
तद्भव्याह कुत्रिकापणनिभे पूज्यप्रसादोदयात्,
૨૦
૨૧ ૨૨ ૨૩ ૧૯ दानायं गणिमादिवस्तुवदलं गृह्णतु पुण्यद्धये ।। १३८ ॥
અર્થ :–જેવી રીતે અમૃતનું પાન હર્ષને માટે છે તેવી રીતે નિર ંતર વ્યાખ્યાનનું સાંભળવું પણ નિશ્ચે હર્ષને માટે છે. વળી જેવી રીતે વર્ષારૂતુમાં મયૂરના શબ્દ વિશેષે આનંદ આપનારા છે તેવી રીતે વર્ષારૂતુમાં વ્યાખ્યાનનું સાંભળવું પણ વિશેષ પ્રભાવવાળુ` છે, માટે હે ભવ્ય જના? તમે ક્રયવિક્રય કરવાના હાટ સમાન તે વ્યાખ્યાનને સાંભળવામાં દેવગુરૂની પ્રસન્નતાથી ધર્મરૂપ સમૃદ્ધિને માટે દાન, તપ અને ભાવનાને સોપારી પ્રમુખ વસ્તુની માફક ખરીદ કરી ?
For Private And Personal Use Only