________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
વિશ્વને હિતકારી એવા શ્રી જિનેશ્વર ભગવાન રૂપ રાજા, જ્યાયમાં તત્પર એવા શ્રાવકારૂપ મંત્રી વિગેરે અને ઉપશમધારી એવા અમે ખેડુત લેાકા (રાજપુરૂષા) છીએ, એજ કારણથી જિનાજ્ઞા ગુણુરૂપ પત્રમાં કહેલી આધારરૂપ વિધિએ કરી વર્ષાકાળને વિષે અમે પરસ્પર જ્ઞાનરૂપ ખેતરને ખેડીએ છીએ, કે જેથી પુણ્ય રૂપ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થાય.
૧
..
૩
फुल्लक्रोधविषद्रुमं बहुरजो-मानप्रचंडानिलं, मायोग्रन्मृगतृष्णिकं परिलसल्लोभान्धिमा पश्निधिम् ।
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
भिदन्मोहनिदाघकालमभितः सद्यानवृष्टया भव
૯
૧૨ ૧૩ ૧
भ्रांतिश्रांतिभिदेऽस्तु वो नवघनश्रीमच्चतुर्मासकम् ।। १३५ ।।
૩
અર્થ :-પ્રફુલ્લિત થયાં છે ક્રોધ રૂપી ધંતુરાનાં ઝાડા જેમાં, અહુ પાપરૂપ ઉડતી છે. ધળ જેમાં, માન રૂપ પ્રચંડ પવનવાળા, માયા રૂપ પ્રગટ થઇ છે મૃગતૃષ્ણા જેમાં, ઉચ્છલી રહ્યો છે લાલ રૂપ સમુદ્ર જેમાં અને આપત્તિઓના ભંડાર એવા મેહરૂપ ઉનાળાના સમયને ઉત્તમ ધ્યાન રૂપ વૃષ્ટિથી ભેદી નાખતું એવું નવીન મેધરૂપ અષાઢ ચામાસું, તમારા સંસારમાં ભ્રમણ કરવા રૂપ શ્રમને દૂર કરશ ( શ્રી પરબાર-માહિનીવૃત્તમ્ )
૧
૪
प्रतिदिनमपिदानं पुण्यसंपन्नदानं,
For Private And Personal Use Only