________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવ્યું તે પુણ્ય તમે ( સાધુઓને વંદન કરતાં) શીઘ મેળવ્યું. દષ્ટાંત જેમ, ખેતીકારના ધાન્યનું ફળ વાવવું વિગેરે કરવાથી બહુકાળે મળે છે અને વિદ્ધકીરત્નના ધાન્યનું ફળ તુર્ત મળે છે. कृतकर्म कर्ममर्मचिलदे भवेद्भावतो ऽन्यथा श्रांत्यै । पुण्याधिकनिःपुण्यक-कृतकामदमंत्रसाधनवत् ॥१३३॥
અર્થ:-જેમ પુણ્યવંત પુરૂષે ભાવથી કરેલું ઈચ્છાપૂર્વક મંત્રનું સાધન દારિદ્રને નાશ કરનારું થાય છે અને પુણ્યવંત પુરૂષે ભાવવિના કરેલું ઈચ્છાપૂર્વક મંત્રનું સાધન શ્રમને માટે થાય છે તેમ ભાવથી કરેલું વંદનાદિક કર્મ, આઠ પ્રકારના કર્મના મર્મને છેદનારું થાય છે અને ભાવ વિના કરેલું વંદના કર્મ કેવળ શ્રમને માટે થાય છે. (श्री आषाढ चातुर्मासद्वार-शार्दुलविक्रीडितवृत्तम् ) ના વિશ્વરિત નિનો રાજા જાળઃ બાદ,
( ૧૧ ૧૨ ૧૩ થાને વળોક્યત્ર શનિઃ શૌટુંકાર | जैनाज्ञागुणपत्रद तविधिना वर्षासु तेन स्थिता,
૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૫ ૨૦ ૨૨ ૨૭ ज्ञानक्षेत्रमुपास्महे बहुमिथः स्यायेन पुण्यं धनम् ॥१३४॥
અર્થ-આ સમગ્ર ગુણથી ઉજવલ એવા ક્ષેત્રને વિષે
For Private And Personal Use Only