________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઢો ત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
અર્થ :-માયા આ ભવને વિષે દુ:ખદાયી અને પરભયને વિષે નરકગતિ આપનારી છે. કપટથો મિત્ર થએલા દેવતાને પણ શ્રી વીર પ્રભુએ સુષ્ટિથી કુમડા કરી નાખ્યું હતા. ઉદાહરણ યથા, પરશુરામ પાસેથી બ્રાહ્મણનું છળ કરીને અભ્યાસ કરેલી, કરણની કળા શું યુદ્ધને વિષે નિષ્ફળ નથી થઈ ? અથવા તેા વામન રૂપ ધારણ કરનારા શ્રીવિષ્ણુ ળિના બંધન અને યાચકપણાને નથી પામ્યા ( ત્રધરાવૃત્તમ્ )
પ્
忘
F
सर्वे stयेते कषायाः सदृश बलभृतः किंतु तत्रैव माया,
૧૨ ૧૩
૧૧
૧૬ ૧૭
* ૧૩ ૧૧ ૧૪
जित्वा या ssषादभूर्ति नटमिव नदयामास गौरीव रुद्रम् ।
*૪
૨૩ ૧ ૨૨૨૬ ૨૭
૨૧ ૨૦ પ
स्त्रीत्वं स्त्रीलिंगभावादि नृषु न ददौ मलिमुख्येषु या किं, सत्यं दुर्दातदैत्यं कपटसुरमणीरूपविष्णुर्जवान ॥ १२७ ॥
૨૨ ૩૧
અર્થ:“આ સર્વે કષાયા સમાન અળવાળા છે, પરંતુ તેમાં માયા સર્વથી ભયંકર છે. કારણ કે, જેમ પાર્વતીયે શીવને નચાવ્યા તે પ્રમાણે તે માયાયે અષાઢભૂતિને જીતીને નટની માફ્ક નચાવ્યા છે. વળી જે માયાયે પેાતે સ્ત્રી જાતિ હૈાવાથી આ લેાકમાં મલ્લિનાથ આદિને પણ શું સ્ત્રીપણું નથી આપ્યું ? એ સત્ય છે કે, કપટથી સુંદર સ્ત્રીનું રૂપ લઇને વિષ્ણુએ દુધૃત એવા દત્યને હણ્યો છે.
For Private And Personal Use Only