________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ૧૫
( ૩૧૨)
૧૭ ૧૯ ૧૮ तस्मात्सा कृतपुण्यवत् कृतकमुच्छोकोदया किं प्रिया, ૨૦ ૧૯ ૩૦
૨૬ ૨૭ ૨૮ ૩૧૨૫ ૨૧ पूर्णेऽलं विशदा स्वभावकलुषा दोषापि नदौ कुशे ॥११२॥
અર્થ: વેશ્યા સકળ વિશ્વની સ્ત્રી છે તે પરબના જળ સમાન અને કંઈના ભેજન સમાન એ વેશ્યામાં પ્રાયે પવિત્રતા ક્યાંથી જ હોય? તે જેણે બહુ ધન આપ્યા છતાં કૃતપુજ્ય શેઠને પ્રથમ હર્ષ અને પાછળથી શેક ઉત્પન્ન કર્યો હતે. એવી તે વેશ્યા પ્રિય કેમ હોય ? યથા, ચંદ્ર પૂર્ણ કળાવાળે હોય અથવા ઓછી કળાવાળે હોય તે પણ સ્વભાવથી જ મલીન એવી રાત્રી શું અત્યંત નિર્મળ થાય ખરી ? અથોત્ નજ થાય.
( મારુનીવૃત્ત). क लघुनि गणिकानां हृयनेके गवाक्षा, ૧૨ ૭ ૯ ૮ ૧૧ ૧૦ दधति यदनुवेलं ता रसं नव्यनव्यम् । ૧૭ ૧૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ तदजनि हृतवृत्तः कूलवालोऽपि ताभि, _૨૭ ૨૦ ૧૯ ૨૨ ૨૧ गलति हिमगिरिवर्वा भानुभाभिदृढाभिः ॥११३ ॥
અર્થ-વેશ્યાઓના હલકા હદયને વિષે અનેક છિદ્રો ક્યાંથી થયાં? કારણકે, તે દરેક વખતે નવનવા રસને ધારણ કરે છે. એવી વેશ્યાઓથીજ માસક્ષમણદિ મહાતપ કરનારા
For Private And Personal Use Only