________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) ૧ ૧૭ ૧૮ ૧૫ ૨૧ ૨૦ ૧૮ किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बांधवं,
૨૮ રૂ૫ - ૨૪ ૨૬ ૨૭ ૨૨ નાનિધારતમાં કિં નાનપાનાંના | ૨૫ |
અર્થ મૃગયાને વિષે ને વધ કરવામાં નિર્દય અને ખાંડવનને બાળી નાખનારા અગ્નિથી દૂર એ જડ પુરૂષ પુત્રને વિષે પણ દુષ્ટ પરિણામવાળે છતે કયા કયા જીવને નથી હણતે? ઉદાહરણ યથા, વનમાં ગએલા એવા પણ જરાસુતે પિતાના બાંધવ એવા કૃષ્ણને શું બાણ વડે નથી હણ્યા? અથવાતે દશરથ રાજા મુનિ હત્યાના મહેટા પાપને શું નથી પામ્યા? અર્થાત્ પામ્યા છે.
दुःखमुपैति नारकसमं सत्यो ऽपि तत्संनिधेः,
૮ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૩ ૧૬ शुष्के प्रज्वलिते हि सामपि किं नो वन्हिना दह्यते । संघोल्लंटनसज्जदग्धचरटग्रामेऽग्नितप्तमजा,
૨૦ ૨૧ ૧૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૧૭ मध्योत्पत्तिभवे समं सगरजः किं किं न लेभे तदा ॥११६॥
અર્થ-ચાર પુરૂષ નરક સમાન દુઃખ પામે છે એટલું જ નહિ પરંતુ તેની પાસે રહેનારે અચેર પણ દુઃખ પામે છે. જૂઓ? અગ્નિથી સૂકું બળે છે તે તેની સાથે લીલું પણ શું નથી બળતું ? ઉદાહરણ જેમ; અષ્ટાપદ
For Private And Personal Use Only