________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
૪
અર્થ -મદ્યપાનથી મત્ત થએલો પુરૂષ મન, વચન અને કાયાવાળો છતાં શૂન્ય થઈ, જાણે ભૂત પ્રેતાદિકથી પરાભવ પામ્ય હાયની ? તેમ કૃત અકૃત્યને જાણતા નથી. ઉદાહરણ યથા, દેવકીના વિવાહ પ્રસંગે મદ્યપાનથી પરવશ થએલી જીવયશાએ શું અતિમુક્ત મુનિને આલિંગ્યા નહતા ?
(મારવૃત્તમ) मधु मधुरवचोभिः प्रेयसीप्रेरितो यः. पिबति निजकुलोत्थां चारुचिंतां विमुच्य । वररुचिवदिहापि प्रेक्षते दुर्गतिं स, ૧૮ ૧૫ ૧૭ ૧૯ क च तनुदृढतास्थाद्भोगिभुक्ताज्यभोगैः । १११॥
અર્થ:-મધુર વચનેએ કરીને પ્રિયાએ પ્રેરેલો જે પુરૂષ પિતાના કુળાચારની ઉત્તમ ચિંતાને ત્યજી દઈને મદ્યપાન કરે છે તે પુરૂષ, વરરૂચિની માફક આ લેકમાં પણ દુર્ગતિને જૂએ છે. ઉદાહરણ જેમ, સર્ષે બેટેલા એવા ઘીને ખાવાથી શરીરની દઢતા કયાંથી થાય? અર્થાત્ નજ થાય.
(શ્રી રાઘાર-શાસ્ત્રવિડિતવૃત્ત૬) વેકા વિષત્રમત્ર તો વાન શાળા,
- ૯ ૭ ૧૨ ૧૩ ૧૦ ૧૧. यद्वकांदविकाशने च शुचिता का प्रायशस्तादृशी ।
For Private And Personal Use Only