________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १९८ ) (કર્મક્ષય) તે પણ થતી નથી, પરંતુ કાયાને કલેશ થાય છે. વંદન કરવાના પ્રયાસથી (મહેનતથી) આઠે પ્રકારના કર્મોને બંધ થાય છે અને જનાજ્ઞાને ભંગ થાય છે.
હવે પાસસ્થા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રીવિલાસને ઈચ્છનારા અને લંપટ હોય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે, પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે? તે કહે છે.
जे बंभचेरभठ्ठा, पाए पाडंति बंभया
टा. पा पार्षति भयारीण।
१
ते हुति टुंटमुंटा, बोहिवि सुदुल्लहा तेसिं ॥११॥ ये ब्रह्मचर्यभ्रष्टाः, पादे पातयन्ति ब्रह्मचारिणः । ते भवन्ति टुंटमुटा, बोधिरपि सुदुर्लभा तेषाम् ॥ ११ ॥
અર્થ-જે બ્રહ્મચર્યભ્રષ્ટપુરૂષે, બ્રહ્મચારી પુરૂષોને પોતાને પગે પાડે છે, તેઓ આવતા ભવમાં લૂલા પાંગળા થાય છે
અને સમ્યકત્વ પણ તેઓને અત્યંત દુર્લભ થઈ પડે છે. दसणभट्ठो भट्ठो, दसणभट्टस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिआ, दसणरहिआन सिझंति॥१२॥
दर्शनभ्रष्टो भ्रष्टो, दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरणरहिता, दर्शनरहिता न सिध्यन्ति ॥ १२ ॥
For Private And Personal Use Only