________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिवसे दिवसे लक्षं, ददाति सुवर्णस्य खाण्डिकमेकः । एकः पुनः सामायिकं, करोति न प्रभुत्वे तस्य ॥२४॥
અર્થ -કઈ પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કેઈ પુરૂષ સામાયિક કરે છે તે તે સામાયિક કરનાર પુરૂષની તુલ્યતા (બરોબરી) કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફળ विशेष . निंदपसंसासु समो, समो अमाणावमाणकारीसु। समसयणपरयणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥ निन्दाप्रशंसासु समः, समश्च मानापमानकारिषु । समस्वजनपरजनमनाः, सामयिक संगतो जीवः ॥२५॥
અર્થ:-નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાવિકસંગત જીવ કહીએ. (સામાયિકમાં સ્થિત પુરૂષ એ હાય.)
निरर्थक सामायिकर्नु फळ. सामाइयं तु काउं, गिहिकजं जावि चिंतए सह्यो। अट्टवसहावगओ, निरत्थयं तस्स सामाइयं ॥२६॥ કન્નાચનારાર્ય શ્રી ગુણવિનયવિરચિત વૃનિમાં જિગા એ પણ પાક છે,
For Private And Personal Use Only