________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
( ૨૧ )
( औपच्छंद सिकवृत्तम् )
૪ ૧ ર
૬
પ
गिरिपुष्प शुकाविवामलोंगी, गुणनाशोदयभाग् जडज्ञसंगात् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ૧૨ ૧૪ ૧૩ ૧૬ ૧૭
. ૧૫ ૧૧
૧ -
जलदांघु विषं सुधा च न स्यात्, कनकद्रौ च किमिक्षुकानने च ॥
રે
અર્થ :-નિર્મળ ( બુદ્ધિમાન) પ્રાણી, ગિરિશક અને પુષ્પશુક નામના એ પોપટની માફક મૂર્ખ અને જ્ઞાનીની સંગતિથી અનુક્રમે નિર્ગુણી અને સદ્ગુણી થાય છે. દાખલા તરીકે જેમ, મેઘનું પાણી ધંતુરાના વૃક્ષને વિષે વિષ અને શેલડીના વનને વિષે અમૃત શું થતું નથી ? અર્થાત્ થાય છે.
(ચોષ દ્વાર-વસંતતિજાવૃત્તમ્)
. ૧ દુ
७
प्राप्याल्पमप्यमलबोधवचश्चिलाति,
૩ ૪
૨ ૧૦
पुत्रो यथा मलिनो ऽपि विभर्ति शुद्धिम् ।
।
૧૭
किं कोटिवेधिरसचंदनरत्न बिंदु,
૧૩ ૧૪ ૧૬ ૧૫ ૧૧ ૧૮ ૧૨
स्पर्शे ऽपि मशिशिरं च न तप्तलोहम् ॥ १३ ॥ અર્થ:–પાપથી મલીન થએલા એવા પણ ચિલાતીપુત્ર અલ્પ છતાં પણ અતિ નિર્મળ એવા મેાધદાયક વચનને સાંભળી નિર્મળપણું ધારણ કર્યું. ઉદાહરણ જેમ કે, તપાવેલું લેાખંડ કેપ્ટિવેધીરસ (ક્રાડા મણ લાખંડને એક ખિન્દુમાત્રથી સુવર્ણ અનાવનાર રસ ) રૂપ ગાશીર્ષ ચંદનરત્નના
For Private And Personal Use Only