________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૨ )
ف
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૧
૧૩
૧૩
किं किं नमिः सविनमिजिनतो न लेभे,
૧૫ ૧૬ ૧૪ ૧૭ ૧૮
पूज्याधिरेणुरपि पश्य नमस्य एवं ॥ ७८ ॥
અર્થ :-વિદ્યા, સમૃદ્ધિ, યશ, વ્રત, ધર્મ અને કલ્યાણ એટલાં વાનાં મેળવવાને વિનયજ સમર્થ છે. બીજી વસ્તુએએ કરીને શું? ઉદાહરણ જેમ, વિનયમાં તત્પર એવા વિનમિ સહિત નમિએ શ્રી આદિનાથ પ્રભુ પાસેથી શું શું મેળવ્યું નથી ? જુએ ? પૂજ્યના ચરણની રજ પણ નમન કરવા યાગ્ય છે.
( ચાર્તુવિકીતિgs )
૧
૫
૩
किं मत्रिदशो ऽप्यपास्तविनयो म्लानेः सहानेः पर्द,
૧૧
૧૦ ૧૨.
૧૩ ૧૪
यक्षो वृद्धकरः किमार्यखपटाचार्येण नोशिक्षितः ।
૨૦ ૧૫
૧૭ ૨૧ ૧૬ ૧ re ૧૯
किंवा विष्णुकुमारतो न नमुचिर्मृत्वा ऽगमदुर्गति,
૧૩
૨૫ ૨૪ ૨૬ २७ ૨૮ ૩૦ ૩૨ ૨૯
नद्योपस्तरुमुन्नतं रुजति वा नम्रं तु नो वेतसम् ॥ ७९ ॥
અર્થ: નિર્મળ માણસની તા વાતજ શી કરવી; પરંતુ બળવંત એવા દેવતા પણ વિનયને ત્યજી દેવાથી હાનિ સહિત પરાભવ પામે છે. શું ( અવિનયથી ) વૃદ્ધકર નામના યક્ષને આયખપદ્રાચાર્યે શિક્ષા નથી કરી ? અથવા તે નચિ પ્રધાન, વિષ્ણુકુમારથી મૃત્યુ પામીને દુર્ગતિ પ્રત્યે નથી
For Private And Personal Use Only