________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) चूीभवेपदयो ऽपि विलीयते च, ૧૮ ૨૧ ૧૯ ૧૦ ૧૭૨૦ वैडूर्यमेति विकृति ज्वलनात्पुननं ॥ ८४ ॥
અર્થ:-ચંચળ મનવાળે પુરૂષ જ સ્ત્રીના કટાક્ષથી ચળે છે, પરંતુ સ્થલભદ્ર જે ધીર પુરૂષ તેવા તેવા કેશાનામની વેશ્યાએ કરેલા મહા સંકટને વિષે પણ ચળતા નથી. ઉદાહરણ જેમકે, અગ્નિ થકી પાષાણુ ચુર્ણ થાય છે. લેખંડ ગળી જાય છે, પરંતુ વૈર્યરત્ન વિકાર પામતું નથી.
सद्रूपयौवनगुणागतसानुराग,वित्तेशदत्ततनयानयनेष्वभेदात् । वज्रेण वज्रमुनिना स्वयशोर्णसा ऽसत् ,
संगाऽशुचि कचिदपूयत शीलमेव ॥ ८५ ॥ અર્થ-સારા રૂપવાળી, વૈવનના ગુણથી સમીપ આવેલી અને પ્રેમવાળી ધનદશેઠની કન્યાના કટાક્ષથી નહિ ભેદાતા વજ સમાન વજ મુનિએ અપુરૂષના સંગથી અપવિત્ર થએલા શીળને પિતાના યશરૂપી જળથી પવિત્ર કર્યું.
(શ્રી તપા-પૃથ્વીવૃત્ત ) तपः शिवकुमारवञ्चरति मंदिरस्थो ऽपि यः, स देवपरिषद्यपि युतिमहत्त्वविस्फूर्तिभृत् ।
For Private And Personal Use Only