________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમના પુણ્યરૂપ દ્રવ્યને હરણ કરી લેઈ બ્રહ્મદત્તની માફક નરકગતિમાં પહોંચાડે છે. પણ જે બ્રહ્મદત્તના પૂર્વ જન્મના ભાઈના જે ધીર પુરૂવ હોય છે તે, તે કામદેવરૂપી ઘર્તને તપરૂપી શસ્ત્રવિડે ભેદી નાખી મેક્ષ મેળવે છે. ( શ્રી રવિચન્નાર-વસંતતિવૃત્ત )
गीतामृतातिरतिकर्णपुटस्विपृष्ट पथकपाल इव कष्टमुपैति घोरम् । सच्छमलुब्धककृताद्भुतगीतलुब्ध,
बद्धं विलोकय मृगं भयविह्वलांगम् ।। ९४ ।।
અર્થ:-ગીતરૂપ અમૃતને વિષે અતિ આસક્ત છે કાન જેના એવા પુરૂષ, ત્રિપૃષ્ઠ વાસુદેવના શવ્યાપાલકની માફક ઘેર દુ:ખ પામે છે. ઉદાહરણ યથા, કપટી પારધીએ કરેલા અદભુત ગીતમાં લુબ્ધ થએલા અને તેથી જ પાશમાં પડી બંધન પામેલા, તેમજ ભયથી વિહલ અંગવાળા મૃગને જુઓ!
स्यात् क्षुल्लकाभिधकुमारवदस्थिरेषु, स्थैर्याय गीतमपि बोधकरं कदाचित् ।
૧૦ ૧૫ ૧૬ ૧૪ ૧૩ बालो ऽपिनितिमुपैति निशम्य सम्यक् , मात्रोदितानि कलमन्मथगीतकानि ॥९५ ॥
For Private And Personal Use Only