________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) ૧૦
૧૨ ૧૧ ૧૩ ૧૬ पुष्यद्वक्राब्जवासाधिकरससुरया केसरश्चेद्विकारोऽ,
૨૦ ૨ ૨૨ ૨૩ ૨૧ प्येषा तत्सत्यकीवाधिकविषयरतितु किं नो भवार्त्तिम् ॥
અર્થ -પારે સ્ત્રીના આમંત્રણને સાંભળી તે સ્ત્રીની પાછળ જાય છે; અશોક વૃક્ષ સ્ત્રીના ઝાંઝરથી શબ્દિત થતા પગ વડે સ્પેશિત થયે છતે પ્રકુલ્લિત થાય છે; તિલક અને કુરબક વૃક્ષ સ્ત્રીના ચુંબન અને આલિંગન એમ અનુકમથી પ્રમાદિત થાય છે અને કેશર વૃક્ષ સ્ત્રીના મુખકમળથી અધિક સુવાસિત મદિરાથી પ્રફુલ્લિત થાય છે. આ પ્રમાણે જે આ એકેદ્રિય વૃક્ષોમાં પણ વિકાર રહે છે તે સત્યકી વિદ્યાધરની માફક વિષયમાં અધિક પ્રીતિવાળે માણસ સંસારની પીડાને કેમ ન પામે? અર્થાત્ પામેજ. संसारारण्यमध्ये मधुरमुखकटुप्रांतभृत्कामधूर्ता, दक्षान्मूढाँश्च तत्तत्सुखलवभजनैः प्राणिनो विप्रतार्य ।
૧૪ ૧૨ ૧૩ हृत्वा तत्पुण्यवित्तं गमयति कुगतिं ब्रह्मदत्तं यथातत् ,
૧૬ ૧૭ ૧૮ ૨૩ ૨૪ ૧૯ ૨૦. पूर्वभ्रातेव धीरः शिवमटति पुनस्तं तपो-ऽस्त्रेण भित्वा ।
અર્થ-સંસારરૂપી અરણ્યને વિષે પ્રથમ મધુર અને અંતે કડવે એ કામદેવરૂપી ઘર્ત, ડાહ્યા અને મૂર્ખ એવા સર્વે પ્રાણીઓને તે તે અલ્પ સુખના ભેગ આપી છેતરીને,
૧
૨૨
For Private And Personal Use Only