________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૬
૧૮ ૧૯ ૨૦ ૨૧, स्वणोदो लनेन पनिषदोर्गाहें मिथो घटनै,
૨૫ ૨૪ ૨૬ ૨૭ रादर्श रविणा महौषधिवने किंतु स्वभावेन भा ॥८९।।
અર્થ-જેણે નથી આપ્યું દાન, અનાર્ય લોક સાથે જોડાવાને લીધે નથી કરી તપશ્ચર્યા, નથી પાળ્યું શીળ, નથી કરી જિનેશ્વરની પૂજા કે નથી કર્યું શાસ્ત્રશ્રવણ એવા પણ ઈલાપુત્રને આલેકમાં ફક્ત ભાવથીજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દાખલા તરીકે જેમ, સુવર્ણાદિકને વિષે અગ્નિથી કાંતિ ઉત્પન્ન થાય છે, પરસ્પર અત્યંત ઘસારાથી અગ્નિના પાષાણમાં કાંતિ પ્રગટ થાય છે, દર્પણમાં સૂર્યની કાંતિથી પ્રકાશ થાય છે, પરંતુ મોટા એવા ઔષધિઓના વનને વિષે જે કાંતિ હોય છે તેને નિશે સ્વાભાવિક જ હોય છે.
(શ્રી પદ્ધ-સૂકવૃત્તમ) मातुर्गर्भावतारे चतुरधिकदशस्वमसंसूचितौ प्राक, जातौ यावेकरात्रौ त्वजितसगरयोः पुण्ययोः पश्य जातिम् । आगोत्पाद मिंट्टैरसुरसुरनरैः सेवनीयखिलोकी,नाथो ऽहन्नेक आसीद्भरतनृपनतो ऽन्यश्च चक्री द्वितीयः ।।
અર્થ:-જેઓ પહેલાં ચૈદ સ્વએ સૂચિત હેઈ માતાના ગર્ભવત.રને વિષે એક રાત્રીમાં ઉત્પન્ન થઈ પુણ્ય
૧૪
૧૫
૧૬
૧૭
૧૮ ૧૬ ૧૭ ૨૫
૨૨
૨૧ ૨૦ ૨૪
૨૩
For Private And Personal Use Only