________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળી એવા અજીતનાથ અને સગર ચક્રવત થયા, તેમની જાતિ જુઓ? તેમનામાંથી એક ગર્ભમાં રહ્યા ત્યારથી ઇંદ્ર, દેવ, ભવનવાસી અને મનુષ્યએ સેવા કરવા યોગ્ય એવા ત્રિલોકીનાથે શ્રી તીર્થકર થયા. અને બીજા ભરતખંડના રાજાઓએ નમસ્કાર કરેલા ચક્રવતી થયા.
तुल्यं तीर्थाधिपत्यं बलमपि सदृशं सर्वतीर्थकराणां, किंतु श्रीमल्लिनाथः प्रथयति सुकृतैः किंचिदाश्चर्यमुच्चैः। ૧૫ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૨૧ ૨૦ ૧૮ ૧૯ पूर्वाह्ने यस्य जज्ञे व्रतमपि सुलभं केवलं चापराहे,
૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨ ૬ ज्ञानं नाभेयवीरप्रभृतिजिनपतेरप्यभूधचिरेण ॥ ९१ ॥
અર્થ સર્વે તીર્થકરેને વિષે તીર્થાધિપતિપણું તથા બળ એ બન્ને સમાન છે, તે પણ શ્રી મલ્લિનાથપ્રભુ પુણ્યને લીધે અતિશય વડે કાંઈક આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. કારણ કે, જેમને દિવસના પાછલા પ્રહરને વિષે વ્રત પ્રાપ્ત થયું અને (તેજ દિવસના) છેલ્લા પ્રહરને વિષે કેવળજ્ઞાન પ્રગટ થયું, કે જે કેવળજ્ઞાન શ્રી આદિનાથ અને મહાવીર પ્રભુ વિગેરેને તે દીક્ષા લીધા પછી બહુ કાળે પ્રાપ્ત થયું હતું.
श्रुत्वाऽऽहानं स्त्रियस्तामनुसरति रसो हंसकोन्नादपादे,नाशोकस्पृष्टमात्रस्तिलककुरुबको चुंबनालिंगनाभ्याम् ।
For Private And Personal Use Only