________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ૨૦
જેમ રેગ થાય છે અને ધીર પુરૂષોએ વિધિ પ્રમાણે સેવન કરેલા રસથી જેમ પશ્ય થાય છે. તેવી રીતે સંસાર અને મોક્ષનું પણ જાણવું. જુઓ? નાના પ્રકારના રસમાં પ્રીતિવાળા મથુરામંગુ આચાર્ય સંસારને વિષે ભ્રમણ કર્યું અને પાપ સહિત ઉત્તમ એવા મેદકનું ચૂર્ણ કરનાર ઢંઢણ મુનિ સંસારને તરી ગયા.
૧૧ ૧૨ ૧૦ ૩ ૪ ૧ જિં જોયો તમનેંદ્રિશેખ જ મહાન શા સાક્ષા.થર્માિંવમા વાત્રાલયના
૧૪ ૧૮ ૧૫ ૧૩ ૧૯ ૧૬ किं वा विश्वहिताय नोदरगतं सिंधुदधौ वाडवं,
૨૨ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ सारग्राहिमरास्तमाशु न विषं किं नीलकंठः पपौ ।।१९।।
અર્થ -જીવરક્ષા ઉપર રૂચિ છે જેની એ મહાપુરૂષ શું જીલ્ડા ઇંદ્રિયથી છતાય ખરે? જુઓ? જીવરક્ષા ઉપર રૂચિ ધરનારા ધર્મરૂચિ મુનિ કડવા તુંબડાને પણ પાકેલા આમ્રફળની માફક ભક્ષણ કરી ગયા. દષ્ટાંત યથા, વિશ્વના હિતને અર્થ શું સમુદ્ર વડવાગ્નિને પિતાના ઉદરમાં નથી રાખે ? અથવા સાર વસ્તુને ગ્રહણ કરનારા દેવતાઓએ ત્યજી દીધેલું વિષ શું શિવે નથી પાન કર્યું? અર્થાત્ જગત્ના હિતને માટે સમુદ્ર વડવા અગ્નિને ધારણ કર્યો છે અને શંકરે વિષનું પાન પણ કર્યું છે.
For Private And Personal Use Only