________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રૂ^* )
અ:-પ્રથમ આ શરીરજ દુધિ ધાતુઓથી ખનેલું છે. આશ્ચર્ય છે કે તે શરીરને વિષે માહારથી ધાવું, કસ્તુર વિગેરે અંગરાગ લગાવવું ઇત્યાદિક પ્રતિકર્મ કરતાં છતાં પણ કાઈ પૂર્વકર્મને લીધે દુર્ગંધા અને મૃગાપુત્રની માફક નહિ દૂર થઇ શકે એવા દુર્ગંધજ રહેલા છે; માટે એવા શરીરને સુગંધી પદાર્થાથી સુગ ંધીવાળું કરવાના શેા પ્રયત્ન કરવા? જેમકે, ગળીના પત્રને વિષે સ્વાભાવિકી પવિત્રતા કયાંથી હાય ? અર્થાત્ નજ હાય.
( श्री स्पर्श विषयद्वार - वसंततिलकावृत्तम् )
૩
૧
स्पर्शातिगृध्नुरति ल्यपि याति दुःखं,
૭
૪
પ્
प्रोतभूप इव मंत्र्यभयेन बद्धः ।
૧૭૧૮
૬૯ ૧૬૧૪૧૩ ૧૦
को वाग्रहीष्यदिभमेव न चेत्करेणु,
૧ ૧
૧૨
૧૫
स्पर्शाधधीः स्थगितगर्तगतोऽभविष्यत् ।। १०२ ।।
અર્થ :-અત્યંત ખળવાન્ એવા પણ પ્રાણી સ્પર્શ ઈં દ્રિયને વિષે ઘણા ઇચ્છાતુર થયા છતા અભયકુમારે બંધનમાં નાખેલા ચંડપ્રઘાતન રાજાની માફક દુ:ખી થાય છે. દષ્ટાંત યથા, હાથિણીના સ્પર્શ કરવામાં આંધળી બુદ્ધિવાળા હાથી જો ઢાંકી રાખેલા ખાડાને વિષે ન પડતા હોય તે તેને કણ પકડી શકે ? અર્થાત્ કાઈ પણ પકડી શકે તેમ છે નહિં.
For Private And Personal Use Only