________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨). શ્રીરૂષભદેવ શુદ્ધ એવા અન્નથી ભરપુર એવા દેશને વિષે એક વર્ષ પર્યત પ્રતિદિવસ વિચર્યા છતાં પણ ફક્ત એક શ્રેયાંસ કુમારેજ પ્રભુને પારણું કરાવીને પુણ્યવંત પુરૂષોની મધ્યે પિતાના આત્માને અગ્રેસર ક.
(માર્જિનીવૃત્ત)
यदपि तदपि शुद्धं चंदनावत्पदत्तं,
૧ ૧૧ ૧૨ ૧૩ ૧૪ झटिति फलति पात्रे ऽन्यत्र नो चावपि स्वम् । जलधिजलमसारं वारिवाहे ऽमृतीस्यात्, ૨૧ ૨૨ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ मधुरमपिहि दुग्धं पन्नगास्ये विषं स्यात् ।। ८३ ।।
અર્થ:-જેવું તેવું પણ શુદ્ધ અન્નાદિક જે પાત્રને વિષે આપ્યું હોય તે તે ચંદનબાળાને ફળ્યું તેમ તત્કાળ ફળે છે; પણ કુપાત્રને વિષે આપેલું સારૂ દ્રવ્ય ફળતું નથી, પણ વિપરીત રૂપે પરિણમે છે. દષ્ટાંત યથા, ખારૂં એવું પણ સમુદ્રનું જળ મેઘને વિષે અમૃત સમાન થાય છે અને મધુર એવું પણ દૂધ સર્ષના મુખને વિષે વિષ થાય છે.
( શોર-થતિસ્ત્રાવૃત્ત) स्त्रीविभ्रमैश्वलति लोलमना न धीरः, श्रीस्थूलभद्र इव तादृशसंकटे ऽपि ।
For Private And Personal Use Only