________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) બ? દાખલા તરીકે જેમ, નદીના જળને પ્રવાહ ઉંચા એવા વૃક્ષને પાડી નાખે છે અને નમ્ર એવા નેતરના વૃક્ષને ઉખાડી નાખ નથી.
શ્રી થઈ.
राज्य शक्रकृताभिषेचनमहो रूपं त्रिलोके ऽप्यस,सारूप्यं च सनत्कुमारनृपतेः सो ऽप्यंगवैराग्यतः । ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧૪ चक्रे चारुतप: सलब्धिरषि तत् स्वं नाचिकित्सत्पुना, ૨૬ ૨૧ , , ૨૩ ૨૪ ૨૩ રપ रज्येद्वा प्रतिकर्मनिर्मलरुचौ कः कुप्यपात्रे सुधीः ॥८॥
અર્થ-ઈ અભિષેક કરેલું રાજ્ય અને ત્રણ લેકને વિષે અસમાન એવું રૂપ એ બન્ને જેને હતાં એવા સનકુમાર ચકવતીએ પણ શરીર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મહા તપ કર્યું. વળી તેજ મુનિએ લબ્ધિ છતાં પણ શરીરની ચિકિત્સા કરી નહિ. દષ્ટાંત તરીકે, માંજવાથી ઉજવળ થએલા પીતળના પાત્રને વિષે કર્યો ડાહ્ય પુરૂષ આસક્ત થાય? અર્થાત્ કઈ થાય નહિં.
आजन्मांतमनंतदुर्मतिभवे वैराग्यमस्त्येव त,व्यक्तं हेतुषु सत्सु किंतु भवलि प्रत्येकबुद्धेष्विव ।
For Private And Personal Use Only