________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) અથડ-વિવિધ સિદ્ધિને આપવામાં ઓષધરૂપ જે પૈષધ ત્રિત છે, તેની ભાવનામાં શમતારૂપ રસે કરીને ભિંજાએલું જે હૃદય તે રૂપ અગ્નિથી શિત થએલે સાગરચંદ્ર રાજા વડવાનળ અગ્નિના તાપથી નિર્મળ થએલા મેરૂ પર્વતની માફક ફુટ સુવર્ણ સમાન દેહ છે જેને એ છતે સ્વર્ગને વિષે ગયા છે.
( અતિથી જમાનાન્નર- નવૃત્ત किमपि फलमपूर्व संविभागस्य साधो,
૧૦ ૯ यदभिलषितसिद्धथै मूलदेवे ऽपि माषाः । ऋशमपि हि सुपात्रे न्यस्तमुचैः फलद्रये,
૧૯ ૨૧ ૨૨ ૨૦ ૨૩ ननु तृणमपि धेनोर्दुग्धपीयूषदृष्ट्यै ॥ ५४ ॥
અર્થ-મુનિરાજ પ્રત્યે પાત્રદાનનું કોઈ અપૂર્વજ ફળ છે. કારણ સાધુ મુનિરાજને વહેરાવેલા મોષ (અડદબાકુળા) પણ મૂળદેવને ઇચ્છિત વસ્તુની સિદ્ધિ આપનારા થયા છે. નિ થોડું પણ સુપાત્રને વિષે આપેલું હોય તે તે ઉત્કૃષ્ટ ફળની સિદ્ધિને માટે થાય છે. દાખલા તરીકે યથા, ગાયને આપેલું ઘાસ પણ દૂધરૂપ અમૃતની વૃદ્ધિને માટે થાય છે.
For Private And Personal Use Only