________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
અ:-મહા ? એ સમર્થ એવા સંઘના ફાઈ નવીન જ મહિમા ઢેખાય છે ? કારણ કે, એ સંઘના કાર્યોત્સર્ગ મળે કરીને શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ’ધરસ્વામી પાસે લેઇ ગઇ. અને ત્યાં સીમ’ધરસ્વામીએ તેની ( ચક્ષા સાધ્વીની ) કરેલી દાષ શુદ્ધિથી હર્ષ પામેલી તે યક્ષા સાધ્વીને પાછી લઈ આવી. માટે ખરેખર એ સઘના આવા પ્રભાવના વિભવથી તીર્થંકરપણું થાય છે.
( શ્રી સાધુદાર-માહિનીવૃત્તમ )
દ ७
-પ્
૧
૧
भवति हि भवपारः शुद्धया साधुभक्त्या,
૪
૩
धनगृह पतिजीवानंद वैद्येशवत् प्राक् ।
૯ ૧૦
૧૧ ૧૭
૧૨
पृधुरपि हि पयोधिस्तीर्यते चारुतर्या,
૧૩
૧ ૬
૧૪ ૧૫
तिमिरतरभृतोऽध्वादीमयादीपयष्ट्रया ।। ६६ ।।
અર્થ:-શુદ્ધ સાધુભક્તિથી, ધન સાથેવાહની માફ્ક તથા જીવાનદ વધની માક, સંસારના પાર પમાય છે. એ દષ્ટાંતા યથા, મ્હોટા એવા પણ સમુદ્ર મનેાહર નાકાથી તરાય છે અને પ્રકાશિત એવા દીવાએ કરીને અધકારમય રસ્તે જઈ શકાય છે.
For Private And Personal Use Only