________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ૧૬
( ૭૬) ये स्वर्णधीकनककाचकृतादरास्ते,
૧૭ ૧૮ ૧૯ हेमैव सत्यमधिगम्य किमु त्यति ॥ ६२ ॥
અર્થ:-આર્યરક્ષિતની માફક અન્ય શાસ્ત્રને અભ્યાસ કરીને વિદ્વાન થએલો એ પણ પુરૂષ, ત્રણ લોકને હિતકારી એવા જ્ઞાનને ફરી અભ્યાસ કરે છે. દષ્ટાંત યથા, જે પુરૂએ સુવર્ણ સમાન કાચના કકડાને સુવર્ણ માન્યું છે, તેઓ સાચા સુવર્ણને પ્રાપ્ત કર્યા પછી શું તેને ત્યજી દે ખરા? અર્થાત્ ન ત્યજી દે.
મનિવૃત્તમ) पठ एठति यतस्वाऽनादिना लेखयस्वैः, ૭ ૧૧ ૮ ૯ ૧૦ ૧ ૧૨ ૧૪ स्मर वितर च साधौ ज्ञानमेतद्धि तत्त्वम् । ૧૪ ૧૯ ૧૭ ૧૫ ૧૬ ૨૦, શુતા પુત્રે ઘરા શરમવો ડા
૨૨ ૨૧ ર૭ ૨૩ ૨૪ ૨૬ ૨૫ जगति हि न सुधायाः पानतः पेयमन्यत् ।। ६३ ।।
અર્થ –તમે પોતે જ્ઞાનને અભ્યાસ કરો અને અન્ય ભ્યાસ કરનારાઓને અન્નાદિક વડે સહાય કરો? દ્રવ્યથી જ્ઞાન લખાવે, તે જ્ઞાનનું સ્મરણ કરે અને તે સાધુઓને આપે. કારણ કે, એજ તત્વ છે. જુઓ, શય્યભવ મુનિએ પિતાના પુત્ર મનકને અ૫ જ્ઞાન પણ આપ્યું. દાંત યથા,
For Private And Personal Use Only