________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬). તે પુરૂષરૂપ રત્નની ખાણ છે. વળી મરૂદેવી માતા સમાન તે કોઈ સ્ત્રી થઈ નથી અને થવાની પણ નથી. કારણ કે, તેમના પુત્ર રૂષભદેવ અને પિત્ર (પુત્રને પુત્ર) ભરત સર્વ વિશ્વને વિષે પૂજ્ય તીર્થકર તથા ચક્રવતી થયા છે. વળી જે મરૂદેવી માતા પિતે શ્રી આદિનાથ પ્રભુની પહેલાં જ શિવપુર પ્રત્યે પ્રસ્થાન કરનારાં થયાં.
( વસંતતિસ્ત્રાવૃત્ત) या श्राविकाप्यमलशीलपवित्रितांगी, सा श्लाध्यते त्रिभुवने ऽपि यथा सुभद्रा ।। यस्यास्त्रिवारिचुलकाहितलोकतुष्टेः,
૧૪ ૧૩, ૧ ૬ ૧૫ स्रोतः सहस्रकृतमुत् सदृशी क गंगा ॥ ७३ ॥
અર્થ:-નિર્મળ શીળી પવિત્ર છે અંગ જેનું એવી શ્રાવિકા પણ સુભદ્રાની માફક ત્રણ ભુવનને વિષે પ્રશંસા પામે છે. ઉદાહરણ યથા, હજારો પ્રવાહ વડે હર્ષ કરનારી ગંગા, ફક્ત ત્રણ અંજલીથી લોકોને સંતુષ્ટ કરનારી સુભદ્રના સમાનપણાને કયાંથી પામે? અર્થાત્ નજ પામે.
શ્રી પૂનાબr. पुष्पाक्षतांबुफलचंदनदीपधूप, नैवद्यतः प्रतिदिनं जिनपादपूजा ।
For Private And Personal Use Only