________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ )
( श्री श्रावकद्वार मालिनीवृत्तम् )
૩
૧
अकृत भरतची विश्वसाधर्मिकाच,
૫
कुरुत तदनुमानाच्छ्रेयसेोधर्म तत् I
૧૧
૧૨
यदि सकलधरित्रीं प्रीणयत्यंबुवाहः,
૧૭૧૮ ૧૪ ૧૫
૧૬
૧૯
किमु न तदरघट्टः क्षेत्रमात्रं पृणातु ॥ ७० ॥ અર્થ-જોકે ભરત ચક્રવતી પણ વિશ્વમાં રહેલા સાધર્મિક ભાઈઓની પૂજા સત્કાર કરતા હતા, તેા પછી હું શ્રાવકે ! તમે પણ તેમના અનુમાનથી પુણ્યને માટે સાધર્મિક પ્રજા ઉપર ઉદ્યમ કરો. આ ઠેકાણે કોઈ શંકા કરે કે, ભરત તે નવિધિ અને ચૈાદ રત્નના સ્વામી હતા, તથા તે દેવતાના સામર્થ્યથી તેમ કરતા, પણ તેમના અનુમાનથી શ્રાવકોએ શી રીતે કરવું? તે શકાને દૃષ્ટાંતથી નાશ કરતા છતા કહે છે કે, મેત્રનું જળ તા સર્વ પૃથ્વીને તૃપ્ત કરે છે તા અરઘટ્ટ (રેšટ) ફક્ત એક ક્ષેત્રને શું નથી તૃપ્ત કરતા ? અર્થાત્ ભરત મેત્ર સરખા અને શ્રાવકા રેહેંટ સરખા જાણુવા, (રાકુંજવિીડિતવૃત્તમ્ )
૧
ર
૪
૩
श्राद्धानां सदुपासका बहुमता एवैकधर्मत्वतः, साधूनामपि जातु गौरवपदं वीतस्पृहाणामम ।
૧૭
૧૧
For Private And Personal Use Only