________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) અર્થ:-“ધર્મ પુરૂષ થી ઉત્પન્ન થએલે છે” એમ કહે છે, તે ખરૂં છે, તે પણ તપોધના-સાધ્વી સ્ત્રી પણ પૂજ્ય છે. કારણ કે ધર્મ થકી ઉત્પન્ન થએલી એવી જે તે સ્ત્રીની ઉન્નતિ તે ગુરૂજનને વિષે પણ મુક્તિને માટે થાય છે. જાઓ ? શ્રીરૂષભપ્રભુની પુત્રી બ્રાહ્મી બાહુબળની મુક્તિને માટે થઈ. તેમજ પૂષ્પલા અક્ષિકા પુત્રની મુક્તિને માટે થઈ, વળી મૃગાવતી શ્રીચંદન બાળાની મુક્તિને માટે શું નથી થઈ ? તે પણ તેની મુક્તિને માટેજ થઈ છે. ૧૦ ૧૦ ૫ ૧૧ ૪ ૧ किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहन्मोहहृत् , मात्रासक्तकुबेरदत्तदयिता साध्वीव जातावधिः ।
૧૫ ૧૬ धन्या एव चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभा,
- ૨૨ ૨૧ ૨૪ ૨૩ याकिन्या हरिभद्रवादिमुकुटः सोऽबोधिवाआत्रतः ॥ ६९ ॥
અર્થ:-માતાને વિષે આસક્ત એવા કુબેરદત્તની સ્ત્રી કુબેરદત્તા કે જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે સાધ્વીની માફક શાસ્ત્રમાં પ્રીતિવાળી, દુષ્ટબેધને હરણ કરનારી અને અજ્ઞાનને દુર કરનારી સાથ્વી શું પૂજ્ય નથી? અર્થાત પૂજ્ય છે. પૂર્વકાળની સાધ્વીઓને તે ધન્ય છે; પરંતુ આ ધુનિક કાળની સાધ્વીઓ પણ કલ્યાણકારી છે. જૂઓ ! યાકીની નામની સાથ્વીએ વાદશિરામણ એવા હરિભદ્ર સૂરીને કેવળ વચન માત્ર કરીને બેધ પમાડે હતે.
2
0
For Private And Personal Use Only