________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૮). અર્થ -કીર્તિપાલ રાજાએ ગુકચ્છ ક્ષેત્રને વિષે કરાવેલા અશ્વબેધક ચિત્યની માફક સમગ્ર ચિત્ય, બનાવનારને તથા બીજાઓને હર્ષ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ યથા, ઉત્તમ આમવૃક્ષોનું વન, શું તેને વાવનારનેજ ફળસિદ્ધિ આપે છે અને સેવનારને નથી આપતું? અર્થાત બને આપે છે.
वित्तं स्थिरं सुकृतकीर्तिकरं च बाहु, જવારિજિજીનિશાનામ્ | केतूल्लसद्भरतपुण्ययशो ऽर्थवाद,
૧૧ ૮ ૧૨ ૧૩ ૭ मष्टापदं क इव नाऽनमदद्ययावत् ॥ ६१ ।।
અર્થ -બાહુબળિની માફક વિવિધ તીર્થની સ્થાપના કરનારાઓનું દ્રવ્ય સ્થિર થાય છે અને સુકૃત-પુણ્ય તથા કીર્તિને કરનારું પણ થાય છે. ઉદાહરણ યથા, ધ્વજાવડે કરીને દેદીપ્યમાન એવા ભરત ચક્રવતીના પુણ્ય અને યશની પ્રશંસા કરનાર અષ્ટાપદ તીર્થને આજ પર્યત કેણે નમસ્કાર નથી કર્યો?
શ્રી ન .
૧ ૦.
ज्ञानं जगत्रयहितं पुनरप्यधीते, ज्ञोऽप्यायरक्षित इबेतरशास्त्रपाठैः ।
For Private And Personal Use Only