________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
यदसदपि ददौ प्राक् शालिभद्रोऽतिथेः स्वं, ૯ ૧૧ ૧૨ ૧૦ ૧૭ ૧૫ ૧૪, ૧૭ ૧૬ तदसदपि स लेभे कामद्धिः क मत्यः । ૨૦ ૧૮ ૧૯ ૨૨ ૨૩ ૨૧ ૨૯ ૨૪ ૩૦ क भुवि जलधिरिंदुः कांबरे तं स पुष्णा,
૨૮ ૨૬ ૨૭ ૨૫ त्यमृतभृतपयोदं शोषणे ऽप्यौर्ववन्हेः ॥ ५५ ।।
અર્થ-પૂર્વ ભવે શાલિભદ્ર, જે પરમાત્ર (ખીર) રૂપ પિતાની વસ્તુ નહિ છતાં પણ મુનિરાજને વહેરાવી; તેથી તેણે મનુષ્ય લોકમાં નહિ મળી શકે તેવું સુખ પ્રાપ્ત કર્યું. નહિ તે દેવસમૃદ્ધિ કયાં અને મનુષ્યપણું ક્યાં? દષ્ટાંત યથા, સમુદ્ર પૃથ્વી ઉપર છે અને ચંદ્ર આકાશમાં છે તે પણ તે ચંદ્ર, વડવાનળના અગ્નિથી શેષણ થયા છતાં પણ જળવડે મેઘની પુષ્ટિ કરનારા સમુદ્રનું પિષણ કરે છે.
(સાત વર-કર્ષા ) बपि पुण्यवृद्धये, वपेद्धनं संपतिराजवद्धनी ।
૧૩ ૫ ૧ ૧ ૧૪ ૯ कृषीवल केवलशालितंदुलान् , वपेत्स कि योऽखिलशस्यलालसः।।
અર્થ -ધનવાન માણસે સંપ્રતિ રાજાની માફક પુણ્યની વૃદ્ધિને અર્થ સાતે ક્ષેત્રમાં ધન વાવવું. ઉદાહરણ યથા, સર્વ પ્રકારના ધાન્યની ઈછાવાળો ખેડુત શું ફક્ત શાલિના ચખાનેજ વાવે છે? ના, સર્વે પ્રકારના ધાન્યને વાવે છે.
ફરજન
૧૦
For Private And Personal Use Only