________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
(શ્રાવજકા–ધામૃત્તમ્)
૩
૪
ફ્
૫ ૬ ૧૨
૧ ૧
साधोरन्हाय सिद्धिः सुचरणकरणैः श्रावकस्यापि हि स्या,
E
૧ ૦
न्मध्ये sष्टानां भवानां शशिविषदगुणानंदनानंदवृत्तेः ।
૧૩ ૧૭
૧૬
१७
૧૮ ૧૫
चेन्नौभिः शीघ्रगाभिर्जलधिजलपथैस्तीरदेशेषु पांथाः,
૧૨
૧૪ ૨૦ ૧૯ ૨૬ ૨૧
૨૩ ૨૫ ૨૪
के चिद्यान्त्याशुनान्येहयकरभरथैर्भूपथैः किं क्रमेण ।। २९ ॥ અ:-સારી રીતે મનાર ચારિત્ર પાળવાથી સાધુની શીઘ્ર સિદ્ધિ થાય છે; શ્રાવકની પણ ચંદ્ર સમાન નિર્મળ ગુણુથી આનંદકારી આનંદ નામના શ્રાવકના સમાન આચરણે કરીને આઠ ભવમાં સિદ્ધિ થાય છે. દૃષ્ટાંત તરીકે જેમકે, કેટલાક મુસાફ શીઘ્ર મુસાફરી કરનારા વહાણુથી જળમાર્ગે કરીને સામે તીરે જલદી પહોંચે છે, તેા બીજા મુસાફરો અશ્વ, ઉંટ અને રથાએ કરીને ભૂમિમાર્ગે થઈ અનુક્રમે તે સ્થાનકે શું નથી જતા ? અર્થાત્ જાય છે.
૧
सम्यक्त्वोदारतेजा नवनवफलदावर्त्त रूपव्रतालिः,
૩
૪
+
सिद्धांतोक्तैकविंशत्यमलगुणगतिः श्राद्धधर्मस्तुरंगः ।
G
૧૧
૧૭
૧૨
प्रापयतं भवान्यति शिवपुरं कामदेवादिवत्तत्,
૧૫
૧૩ ૧૪
मिथ्यात्वाधीशशंकादि कहयहरतोयत्नतोरक्षणीयः ॥ ३० ॥
For Private And Personal Use Only