________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ૧
૧૫ ૯
૧૮
(ર૬). જેણે એ ચેર પણ દઢપહારી ચેરની માફક શમતાએ કરીને શુદ્ધ થાય છે. દષ્ટાંત યથા, દાવાનળને વેગ શું મેઘના જળથી શાંત નથી થતું? અર્થાત્ થાય છે.
नानाकलाविदपि लाघवमेति चौर्या,द्वियानताम्रफलचौर इव प्रियार्थे । दोषो महानधिगुणे ऽपि हि लांछनाय,
- ૧૨ ૧૩ ૧૨ 3 रत्नाकरे कुजलवच्छशवत् शुधांशौ ॥ ३७॥
અર્થ:-પિતાની પ્રિયાને અર્થે વિદ્યાના બળથી નમાવેલા આમ્ર વૃક્ષના ફળના ચેરની માફક નાના પ્રકારની કળાને જાણનારે પુરૂષ પણ ચેરના કૃત્યથી લઘુતાને પામે છે. દષ્ટાંત યથા, અધિક ગુણવાળાને વિષે પણ હેટ દોષ કલંકને અર્થ થાય છે. જેમાં સમુદ્રને વિષે ખારું જળ અને ચંદ્રને વિષે હરિણ કલંકરૂપ થયા.
___ अब्रह्मविरतिद्वार. स्युर्ब्रह्मणा नृसुरमोक्षसुखानि किं तु, जबूमुनेः सुभगताभिनवैव काचित् । ૧૬ ૧૫ ૧૩ ૧૨ ૧૪ ૧૧ ૧૦) भेजुवेतं सममनेन मुदा प्रियास्ता,
૧૮ ૨૦ ૨૧ ૧૭ ૧૯, अन्यारता सह जगाम च केवलश्रीः ॥३८ ।।
For Private And Personal Use Only