________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર ) અર્થ છે કે ઘણા જનોને બ્રહ્મચર્ય પાળવાથી મનુષ્ય, દેવ અને મેક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે, તે પણ તે (બ્રહ્મચર્ય)થી જંબુસ્વામીને તે કેઈ નવીનજ સાભાગ્યપણું પ્રાપ્ત થયું; કારણ કે, જંબુસ્વામીની સ્ત્રીએ પણ તેમની જ સાથે હવેથી દીક્ષા લીધી અને કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી પણ બીજા કઈ ઉપર આસક્ત નહિ થતાં તેમની જ સાથે ગઈ. ૯ ૮
૭, ૧૦ न ब्रह्मतः सकलशर्मकृतश्चलन्ति, धीराः सुदर्शन इच व्यसने धने ऽपि । शेषो ऽब्धिवृद्धलहरीचलशैलवल्ग,
भुनमौलिरपि विश्वभरं विभर्ति ॥३९॥
અર્થ-પૈર્યવંત પુરૂષે ગહન દુઃખમાં પડ્યા છતાં પણ સુદર્શનશેઠની માફક સમસુખ આપનાર બ્રહ્મચર્યવ્રતથી ચલિત થતા નથી. ઉદાહરણ યથા, સમુદ્રના મહેટા તરંગોથી કંપતા એવા પર્વતને લીધે ધ્રુજતી એવી પૃથ્વીથી નમી ગયો છે મુકુટ જેનો એ પણ શેષ વિશ્વના ભારને ધારણ કરે છે.
परिग्रहपरिमाणद्वार. विश्वोपकारि धनमल्पमपि प्रशस्यं,
૧૫
कि नंदवत् फलममान परिग्रहेण ।
For Private And Personal Use Only