________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦) અર્થ-ફક્ત એકજ બાણથી વિજયી થએલા ચેડા રાજાની માફક મહાંત પુરૂ પાપદાયક એવા અનર્થદંડને ધારણ કરતા નથી. દષ્ટાંત યથા, દિવસે સૂર્યનાં કિરણે લેકની ટાઢ દૂર કરવાને માટે છે અને રાત્રિએ ચંદ્રનાં કિરણે તાપને દૂર કરવા માટે છે, પરંતુ એકે લેકેને પીડા કરવાને અર્થે નથી થતા.
मूढो मुधैति कुगतिं धिंगनर्थदंडात्, चक्रित्वमिच्छुरिव भूभदशोकचंद्रः। ૧૯ ૨૦ ૧૮ ૨૧ ૧૧ किं नांगभंगमयते शरभो ऽब्दशब्द,मभ्युत्पतन् परिणमंश्च गजो ऽनुशैलम् ॥ ४७ ॥
અર્થ -ચક્રવતી થવાની ઈચ્છાવાળા અશોકચંદ્ર રાજાની માફક, મૂઢ પુરૂષ અનર્થદંડથી નરકાદિ મુગતિ પામે છે, માટે તે અનર્થદંડને ધિક્કાર છે. દષ્ટાંત યથા, મેઘના શબ્દ સામે ઉછળ એ અષ્ટાપદ પ્રાણી અને દરેક પર્વત પર દંતપ્રહાર કરતે એ હાથી એ બન્ને જણાનું શરીર શું ભાગી જતું નથી? અર્થાત્ ભાગી જાય છે.
सामायिकद्वार. सामायिक द्विघटिक चिरकर्मभेदि, चंद्रावतंसकवदुच्चधियोऽत्र किं तु ।
For Private And Personal Use Only