________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) અર્થ -ચિરકાળ પર્યત પણ અતિચારયુક્ત પાળે તો કુમતિને અર્થે કુંડરીકની માફક થાય છે, અને તેજ ત એક દિવસ પણ નિરતિચારપણે પાળ્યું હોય, તે પુંડરીકની માફક મુક્તિદાતા થાય છે. તે ઉપર દષ્ટાંત બતાવે છે. એ ખેદની વાત છે કે, ચિત્રા નક્ષત્રમાં વરસેલે ઘણા મેઘ પણ ધાન્યને બાળી નાખે છે, અને સ્વાતિ નક્ષત્રમાં વસેલો અપ મેઘ સમગ્ર પ્રાણીઓનું રક્ષણ કરે છે.
(9 )
व्रतेन शुचिनापि किं किमथ सद्गुरूपासने, रुदायिनृपमारकश्रमणवत्सपापात्मनः।
૦
૧૧ ૧૩ ૧૨ शिरस्थविषहन्मणिः फणिगणः किमानंदनः, ૧૬ ૧૫ ૧૮ ૧૪ ૧૭. स चंदनवनस्थितः किमथवा जगत्तापहृत् ॥ २८ ॥
અર્થ-ઉદાયિ રાજાને મારનાર સાધુની માફક પાપયુક્ત છે મન જેનું એવા પુરૂષને પવિત્ર વ્રત કરીને શું? અથવા તે સદ્દગુરૂની ઉપાસના વડે કરીને પણ શું? અથોત કંઈ પણ નહિ. ઉદાહરણ જેમકે, મસ્તક ઉપર વિષાવહારી મણિને ધારણ કરનાર સર્પસમૂહ શું આનંદ આપનારે છે? - અથવા તે ચંદનના વનને વિષે ક્રીડા કરનારે તેજ સર્ષસમૂહ શું જગતના તાપને દૂર કરનાર છે? અર્થાત્ નથી
For Private And Personal Use Only