________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ ૧ ૬
(વસંતતિસ્ત્રાવૃત્ત) शीलं तपश्च बलदेवमुनिश्चरित्वा,
- ૧૦ ૧૧ दान प्रदाय रथकृत्रितये ऽण्यशक्तः । एणो मुदा तदनुमोदनया सुरो ऽभू,
योगाद्धि सिद्धिमगमञ्चतुरंगिताहिः ॥ २४ ॥ અર્થ -કૃષ્ણના મહેતા ભાઈ બલદેવમુનિ શીળ અને તપનું આચરણ કરી દેવતા થયા, રથકાર (સુતાર) દાન આપીને દેવપદવી પામ્યા, અને હરિણ શીળ, તપ અને દાનમાં અસમર્થ છતાં તેઓની (ઉપરોક્ત બન્નેની) અનુદનાથી દેવતા થયે. ઉપરોક્ત સર્વ ગ્ય છે. કારણ કે ચતુ રંગી પુરૂષ સમાધિના બળથી સિદ્ધિપદને પામે છે.
(રામાર-જ્ઞાતિવૃત્તા) शमेन सिद्धय॑ति मतानि कृष्णा, नुजर्षिवत्तीव्रतपो ऽस्तु वा मा। दिनाधिनाथेन कृते ऽन्नपाके, संधुक्षणं कः कुरुते ऽनलस्य ॥२५॥
અર્થતીવ્ર તપશ્ચર્યા કરે અથવા ન કરે પરંતુ મનની અભિલાષાઓ તે કૃષ્ણ મહારાજના નાનાભાઈ ગજસુકમાલની માફક શમતાથીજ સિદ્ધ થાય છે. દાખલા તરીકે જેમકે, સૂર્યથી અન્ન પાકે છતે (ઈ બને છતે) કે પુરૂષ અગ્નિને સળગાવે? અર્થાત કેઈ ન સળગાવે.
A
- ૬, ૧૬
૧૭
૧૩, ૧૪ ૨૦૧૨
For Private And Personal Use Only