________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
મૂર્ખ
અર્થ :-હિતકારક એવા ધર્મ પ્રાપ્ત કર્યા છતાં કાઈકજ પુરૂષ શશી રાજાની માફ્ક ઇંદ્રિયાના સુખને વખાણે છે. જેમકે, દેડકે કમળ પ્રત્યે ન ગમન કરતાં કાદવ પ્રત્યે ગમન કરે છે અને ઉંટ આંબા સમીપે ન જતાં લીંબડા પાસે જાય છે. અર્થાત્ નીચ પુરૂષ નીચ સ્થાનકે જાય છે.
( शक्ति द्वार शार्दुलविक्रीडितवृत्तम् )
૧
મ
अष्टादो ऽपि तथाविधवततपःस्वाध्यायकृत्यासहो, "
*
७
૩
૧
Sप्युच्चैर्थ्यांनबलेन कर्मरिपुभिर्मुक्तो ऽतिमुक्तो मुनिः ।
।
૧૩ १७ ૧૦ ૧૬ ૧૫ ૧૪
૧૨
૨ ૧
शक्त्या गच्छत तन्न किं हितपथं मुक्त्वा प्रमादोत्तरं,
૧૯
૨૩ ૧૮
૨૦
૨૧
૨૨
श्रूते च मदालसानुर्भुवो बाल्ये ऽपि योगोज्ज्वलाः ॥
અ:-આઠ વર્ષની વયના અને તેવી ખાલ્યાવસ્થાને લીધેજ તે તે પ્રકારના અહિંસાદિ વ્રત, માસક્ષપણાદિ તપ અને સ્વાધ્યાય કરવાને અશક્ત એવા અતિમુક્ત મુનિ પાતાના ઉત્કૃષ્ટ એવા ધ્યાનબળવડે કર્મરૂપી શત્રુથી મુક્ત થયા. માટે હે ભવ્યજને ! તમે મહા પ્રમાદને ત્યજી શક્તિયે કરીને હિતકારી એવા માર્ગ પ્રત્યે કેમ જતા નથી ? કારણકે, મદાલસાના પુત્રા માલ્યાવસ્થાને વિષે પણ ધ્યાનમાં નિર્મળ થએલા સંભળાય છે.
For Private And Personal Use Only