________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર ) અર્થ:-જમાલિ વિગેરેની માફક કુસ્સાનને વિષે બુદ્ધિ વાળા કુગુરૂઓ સમીપમાં રહેલા દેખાય છે, અર્થાત્ કુગુરૂઓ ઘણું છે, પરંતુ વાસ્વામીની માફક જન્મથી આરંભીને નિર્મળ એવા સગુરૂઓ કોઈકજ સ્થાનકે જોવામાં આવે છે. જેમકે, કેરડા અને લીંબડાની માફક કપૂર અને ચંદનનાં ઉત્તમ વૃક્ષે ઘણાં હતાં નથી, તેમજ ગધેડા અને ઉંટની માફક ઉચ્ચ શ્રવા અશ્વ અને ભદ્ર જાતિના હાથીઓ ઘણા હેતા નથી.
(ધ દ્વાર–પદ્માવૃત્ત) विज्ञाय धन्या जिनधर्ममर्म, रज्यंति शय्यंभववन्न जाड्ये ।
૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ पीत्वा सिताभावितधेनुदुग्धं, को वाम्लतक्रार्केपयांसि पश्येत् ।।
અર્થ:-ધન્ય પુરૂષે જિન ધર્મના મર્મને જાણીને શય્યભવની માફક મૂઢતાને વિષે રાગ કરતા નથી. ઉદાહરણ જેમકે, સાકરથી મિશ્રિત એવા ગાયના દૂધને પીધા પછી કે પુરૂષ ખાટી છાશ અથવા આકડાના દૂધ સામું જુવે? અથોત કેઈ ન જુવે.
लब्धे जडः कोऽपि हितेऽपि धर्म,स्तोत्यक्षसौख्यानि शशीव राजा। ૧૫ ૧૪ ૧૩ ૧ ૬ ૧૭ ૧૮ ૨૦ ૧૯ ૨૧ ૨૨ न पंकजं भेक उपति पंकं, क्रमेलको नाम्रमियति निवम् ॥२२॥
For Private And Personal Use Only