________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર)
देव वार. दूरे ऽर्हतो ऽस्तु महनादि नतीच्छया ऽपि, श्रेयःसुरो ऽजनि न सेडुकदर्दुरः किम् ।
૧૩ ૧૪ ૧૭ ૧૬ ૧૫ कल्पद्रुमः स्मरणतो ऽपि न कि फलाय, ૨૦ ૨૧ ૧૮ ૧૯ ૨૩ ૨૪ ૨૨ पार्षे ऽपि वा मृगमदो न हि सौरभाय ॥ १७ ॥
અર્થ:-શ્રી અરિહંત પ્રભુનું પૂજનાદિક તે દૂર રહ્યું, પરંતુ તેમને નમસ્કાર કરવાની ઈચ્છાથી સેતુક નામના બ્રાહ્મણને જીવ, કે જે દેડકે થયું હતું, તે પણ શું ઉત્તમ દેવતા નથી થયો? ઉદાહરણ જેમકે, કલ્પવૃક્ષ ફક્ત સ્મરણ કરવાથી શું ઈષ્ટફળ નથી આપતું? અથવા તે સમીપમાં પડેલી કસ્તુરી શું સુગંધ નથી આપતી? અથાત્ આપે છે.
(પાતિવૃત્ત) ध्यातः परोऽक्षेऽपि जिनस्त्रिशुद्धया, जीर्णाभिधष्ठिवदिष्टसिद्धयै । सिंधुपद्धयै कुमुदौघलक्ष्म्यै, चकोरतुष्टयै विधुरभ्रगोऽपि ॥१८॥
અર્થ:-જિનેશ્વર ભગવાન પ્રત્યક્ષ ન હોય તે પણ, ત્રિકરણ શુદ્ધિવડે ધ્યાન કરવાથી, જેમ જીર્ણશેઠને આપી તેમ, સર્વે માણસને ઈચ્છિત સિદ્ધિ આપે છે. દાખલા તરીકે, આકાશમાં રહેલો એવો પણ ચંદ્ર સમુદ્રની વૃદ્ધિને માટે,
For Private And Personal Use Only