________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭ )
વસ્તુને ખરીદ કરે છે કે, જે કર્મરૂપ વસ્તુથી તેમે ત્રણે અનુક્રમે નરક, તિર્યંચરૂપ એ દુર્ગતિ છે જેમાં એવી દુઃખરૂપ ગતિ (૧) દુ:ખથી સ્વર્ગ પામવારૂપ ગતિ (૨) અને અત્યંત પ્રકાશમય મેક્ષ ગતિ (૩) પ્રાપ્ત કરે છે.
( મત્યુ∞ દ્વાર-૩૫જ્ઞાતિવૃત્તમ)
૩
૪ પ્
દ
૧ ૨
- ૭
तत्तादृशाभव्यपितुः सुतोऽपि, धर्मालसो यः सुलसो ऽभवन्न ।
૧૧-૧૯ G
૧૦ ૧૨ ૧૬ ૧૪ ૧૯ ૧૩ ૧૫
૧૭
स किं विषाहेर्विषहृन्मणिस्त, त्पंकान्न वा श्रीसदनं सरोजम् ॥
અ:-જે સુલસ નામના પુરૂષ એક અભવ્ય પિતા (કાલસાકિર કસાઇ)ના પુત્ર હેાવા છતાં પણ ધર્મ પાળવામાં આળસવાળા થયા નથી. હૃષ્ટાંત જૈમ કે, વિષથી ભરેલા સર્પથી વિષને હરણ કરનારા મણિ શું નથી ઉત્પન્ન થતા ? વા કાદવમાંથી લક્ષ્મીનું ગૃહ એવું કમળ શું નથી ઉત્પન્ન થતું ? અર્થાત્ થાય છેજ.
( જૂથરાવૃત્તમ )
૫
૬. ७
૩
૧
૨
बोधाय सद्धर्मकुलोद्भवाः स्त्रियो ऽप्युदायनस्यैव पुरा प्रभावती ।
→
૧૧ ૧૨ ૧૦ ૧૩
૧૭ ૧૪ ૧ ૬ ૧૮ ૧ પ્
सत्तीर्थता किं जलधेर्न गंगया, सद्वृत्तता वा शशिनो न राकया ।। અર્થ :--પ્રાચીનકાળમાં થએલા ઉદ્યાયન રાજાની રાણી પ્રભાવતીની માક, સદ્ધર્મવાળા કુળમાં ઉત્પન્ન થએલી સીએ
For Private And Personal Use Only