________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५
११ १०
( २३८) અર્થ:-શીળવાળાએ પણ મરવું પડે છે, અને શીળરહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે, બનેને પણ નિશ્ચય કરીને મરવાનું છે, તે શીળસહિત મરવું એ નિશ્ચ
साई छ. नाणस्स दंसणस्स य, सम्मत्तस्स य चरित्तजुत्तस्स। जो काहि उवओगं, संसारा सो विमुचिहिसि ॥६६॥ ज्ञानस्य दर्शनस्य च, सम्यक्त्वस्य च चारित्रयुक्तस्य । यः करिष्यत्युपयोग, संसारात्स विमोक्ष्यते ॥ ६६ ।।
અર્થ -જે કઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું કરશે, તે વિશેષે કરી સંસાર
થકી મૂકાશે. चिरउसिअ बंभयारी, पप्फाडेऊण सेसयं कम्म । अणुपुठवीइ विसुद्धो, गच्छइ सिद्धिधुअकिलेसा॥६७
चिरोषितो ब्रह्मचारी, प्रस्फोटय शेषकं कर्म । आनुपूया विशुद्धो-गच्छति सिद्धिं धुतक्लेशः ॥६७।।
અર્થ:-ઘણા કાળ સેવ્યું છે બ્રહ્મચર્ય જેણે અને બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશને નાશ કરીને અનુક્રમે પ્રાણુ શુદ્ધ થઈને સિદ્ધિમાં જાય છે.
For Private And Personal Use Only