________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪) અર્થ:-ધર્મરહિત પ્રાણું પણ આર્ય દેશ પામીને, બીજાઓની ધર્મક્રિયાઓ, તેમજ ધર્મના સ્થાનેના મહોત્સવને જોઈને, અને કોઈક સમયે સદ્ગુરૂ દ્વારાએ ધર્મ સાંભળીને કુળપરંપરાથી ચાલતા આવેલા નાસ્તિક મતવાળા પ્રદેશી રાજાની માફક બોધ પામે છે; એ સત્ય છે. દષ્ટાંત જેમ કે, ચંદનના વૃક્ષેના સંબંધવાળાં અન્ય વૃક્ષે પણ શું ચંદનના ભાવને નથી પામતાં? અર્થાત્ પામે છે.
સાથwfi Err.
उत्सर्पिण्यवसर्पिणीः क्षितिमरुत्तेजोप्स्वसंख्या वने,
૬ ૭ ૮ ૧૧ ૯ ૧૦ ૧૮ ऽनंतास्ता विकले गणेयशरदो जात्याविपत्त्या नयेत् । ૧૪ ૧૬ ૧૫ ૧૭ ૧૨ ૧૩ ૧ ૨૦ ૧૯ ૨૨ ૨૧ सप्ताऽष्टौ तु भवास्तिरश्चि मनुजे जीवों ऽतरेत्राऽस्य चे,૨૩ ૨૪ ૨૮ ૨૭ ૨૯ ૩૦ ૨૫ ૨૬ धर्मस्तद्धरणेद्रवत्स सुगतिं पामोति तिर्यपि ॥ ५ ॥
અર્થ –આ જીવાત્મા પૃથ્વીકાય, વાઉકાય, તેઉકાય અને અપકાયને વિષે અસંખ્ય ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ નિર્ગમન કરે, વનસ્પતિકાયને વિષે અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણું કાળપર્યત રહે. વિકલૈંદ્રિય (બેઇંદ્રિય, તેરિદ્રય, અને ચેદ્રિય)ને વિષે જન્મમરણે કરીને સંખ્યાતા વર્ષ રહે, અને તિર્યંચ તથા મનુષ્યને વિષે સાત અથવા આઠ ભાવ કરે. આ પ્રમાણે આ પાછળ ગણવેલા ભવને વિષે
For Private And Personal Use Only