________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १५३ )
श्रावक प्रतिदिवस शुं सांभळे ?
૩
संपत्तदंसणाई, पईदियह जइजणाओ निसुई ।
૬
૯
१०
૧ ૧
सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥ ८० ॥
संप्राप्तदर्शनादिः प्रतिदिवस यतिजनेभ्यो निःश्रृणोति । सामाचारी परमां यः खलु तंश्रावकं ब्रुवन्ति ॥ ८० ॥
અર્થ :-સંપ્રાપ્ત કર્યું છે. સમક્તિ જેણે અર્થાત્ સંપૂર્ણ થઇ છે દર્શનાદિ પ્રતિમા જેને એવા જે શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે શ્રેષ્ટ એવી સામાચારીને સાંભળે નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવંત શ્રાવક કહે છે. ( उपजातिवृत्तम् )
૧
૨
जहा खरो चंदणभारवाही,
४ પ્
८ દ
भारस्सभागी न हु चंदणस्स ।
C १३ ૧૨
૧૦
૧ ૧
एवं खु नाणी चरणेण हीणी,
૧૪
૧૫ ૧૮ ૧૬ १७
भारतभागी न हु सुग्गईए ॥ ८१ ॥
यथा खरचंदनभारवाही, भारस्य भागी न हि चंदनस्य
For Private And Personal Use Only