________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संयोगसिद्धिकं फलं वदन्ति, नोकचक्रेण रथः पयाति । ગચ જ વન સંમેઘ,
तौ संप्रयुक्तौ नगरं प्रविष्टौ ॥७६।। અર્થ -પંડિત પુરૂ જ્ઞાન અને ક્રિયાના સંગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂ૫ ફલની પ્રાપ્તિ કહે છે; કારણ કે એક પૈડે કરીને રથ ચાલતું નથી, પણ બે પૈડાવડે જ ચાલી શકે છે. અહિંયાં દૃષ્ટાંત કહે છે. આંધળે અને પાંગળ વનને વિષે એકઠા મળીને ત્યાંથી તેઓ નાઠા અને તેઓ નગરમાં પેસી ગયા.
चारित्रनी प्राधान्यता.
(આવૃત્ત) सुबहुपि सुअमहीअं, कि काही चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ॥७७॥ सुबहपि श्रुतमधीतं, किं करिष्यति चरणविहीणस्य । પણ થથા પ્રક્રિતા, પિતાવ્યા છે ૭૭ |
અર્થ:-અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તો પણ ચારિત્ર રહિતને જ્ઞાન શું અસર કરે ? અર્થાત્ કાંઈ પણ અવબોધ કરી શકતું નથી. જેમ લાખો કા પ્રજ્વલિત કરેલા દીપક અંધને કાંઈ પણ પ્રકાશ આપી શકતા નથી.
For Private And Personal Use Only