________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७४ }
आ ग्रंथ भणधाथी थतुं फळःसंवेगमणो संबोहसत्तरिं, जो पढेइ भव्वजिवो। सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५॥ संवेगमनाः संबोधसप्ततिं, यः पठति भव्यजीवः । श्री जयशेखरस्थानं, सलभते नास्ति संदेहः ॥ १२५ ।
અર્થ:-સંગ યુક્ત મનવાળા થયા થકા જે ભવ્ય જ આ સંબંધસત્તરિ પ્રકરણ ભણે, તે શ્રીજયશેખર સ્થાન-મસ્થાન પ્રત્યે પામે એમ સંદેહ નથી.
( अनुष्टप्वृत्तम्) श्रीमन्नागपुरीयार, तपोगणकजारुणाः ॥ ज्ञानपीयूषपूर्णागाः मूरीन्द्रा जयशेखराः॥१॥ तेषांपत्कजमधुपाः, मूरयो रत्नशैखराः ॥ सारंसूत्रात्समुद्धत्य, चक्रुःसंबोधसप्ततिम् ॥ २ ॥
અર્થ:-શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમળને સૂર્ય સમાન અને જ્ઞાન રૂપી અમૃતવડે પૂર્ણ શરીરવાળા શ્રી જયશેખર નામના સૂરદ્રના ચરણકમળને વિષે ભ્રમર સમાન શ્રીરત્ન શેખર નામે આચાર્યો, સૂત્રમાંથી સાર સાર ગાથાઓને ઉદ્ધાર કરીને આ સંબંધસત્તરિ નામે પ્રકરણની રચના કરી.
For Private And Personal Use Only