________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ ) અર્થ:-પ્રાણીના વધ, જૂહું ખેલવું, અદત્તાદાન (ચેારા), અને પરસ્ત્રીના નિયમ કરવાવડે કરીને તેમજ વળી પરિમાણુરહિત ઇચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્રતા (નિયમેા) થાય છે.
૧
૫ ૬ ૭ ૪
जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं ।
૧૦
૧૧
૧૩
૧૪ ૧૨.
देसावगासियं पि य, गुणव्वयाइं भवे ताई ॥४॥
यच्चदिग्विरमण-मनर्थदण्डात्तु यच्च विरमणम् । देशावकाशमपि च, गुणव्रतानि भवन्ति तानि ॥ ४ ॥ અર્થ :-દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિર્તવું તે અનર્થદંડ વિરમણુ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણવ્રતા
કહેવાય છે.
૧
૧
૩
*
भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागो य ।
७
૧૦ ૬ ૧
पोसहविही उसव्वो, चउरो सिक्खाओ वृत्ताओ ॥ ५ ॥
भोगानां परिसंख्या, सामायिकमतिथिसंविभागश्च । पोषधविधिस्तु सर्वत्वारि शिक्षावतान्युक्तानि ॥ ५ ॥
અર્થ:-ભાગપભાગનું પરિમાણુ, સામાયિક, અતિથિસવિભાગ, અને પાષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે.
For Private And Personal Use Only