________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२०६) પણે હિંસા, તેથી તથા જૂઠું બોલવાદિકથી નિવૃત્તિ પામે છો, જે સમકિતદષ્ટિ જીવ મરે તે (મરણને) જિનશાસનને વિષે પાંચ મરણમાંનું બાળપંડિત મરણ કહેલું છે. पंचय अणुव्वयाई, सत्तउ सिक्खाउ देसजइ धम्मो। सव्वेण व देसेण व, तेण जुओ होइ देसेजइ ॥२॥
पञ्च चाऽणुव्रतानि, सप्त तु शिक्षात्रतानि देशयतिधर्मः । सर्वेण वा देशेन वा, तेन युतो भवति देशयतिः ॥ २॥
અર્થ-જિનશાસનમાં સર્વવિરતિ અને દેશવિરતિ એ બે પ્રકારને ધર્મ કર્યો છે, તેમાં સર્વવિરતિને પાંચ મહાવ્રત કહ્યાં છે, અને દેશવિરતિને પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત મળી શ્રાવકનાં બાર વ્રત કહ્યાં છે, તે (શ્રાવકનાં) સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રતરૂપ તેને દેશે કરીને જીવ દેશ
વિરતિ હોય. पाणवह मुसावाए, अदत्तपरदार नियमणोहिं च । अपरिमि इच्छाओ विय, अणुव्वयाई विरमणाई॥३॥ पाणवधमृषावादाऽदत्तपरदारनियमैश्च । अपरिमितेच्छातोऽपिचा-णुव्रतानि विरमणानि ॥ ३॥
४ ५७
For Private And Personal Use Only