________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २२५ )
અર્થ :-રાગ અને દ્વેષે કરી, અથવા અકૃતજ્ઞપણાએ અને પ્રમાદ કરી તમારૂં જે અહિત બીજાને મ્હે કાંઈક કહ્યું હોય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
१.
३
ર
४
५
तिविहं भणति मरणं, बालाणं बालपंडियाणं च
७
१०
૬ 1
तइयं पंडियमरणं, जं केवलिणो अणुमर्हति ॥३५॥ त्रिविधं भणन्ति मरणं, बालानां वालपण्डितानाञ्च | तृतीयं पण्डितमरणं, यत्केवलिनोऽनुम्रियन्ते ॥ ३५ ॥
अर्थ:- भरणु भालु प्रशरनां होय छे. माजभरण, બાળપંડિતમરણ, અને ત્રીજું પડિત મરણ કે જે કેવળી ભગવાનાજ પામે છે.
૧
3
૫ ४
७६
जै पुर्ण अठमइआ, पयलियसन्नाय वक्कभावाय ।
२)
८
१२१४ १०
૧૧
१३
असमाहिणा मरंति, न हु ते आराहगा भणिआ ॥
।
ये पुनरष्टमादिकाः, मचलितसंज्ञाश्च वक्रभावाश्च । असमाधिना म्रियन्ते, न हु ते आराधका भणिताः || ३६ ||
અર્થ :-વળી જે આઠ મઢવાળા છે તે, તથા નાશ પામી છે બુદ્ધિ જેમની એવા, અને વક્રુપણાને ધારણ કરનારા છે તે, તથા અસમાધિથી મરે છે, તેમને નિશ્ચે આરાધક કહ્યા નથી.
For Private And Personal Use Only