________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८१ ) રૂવાટાંરૂપ બખ્તરે કરી ભયંકર એ તે પુરૂષ ઘણા હર્ષ અને નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ प्रमाणे 3. रागदोसारीणं, हता कम्मठगाइ अरिहंता । विसयकसायारीणं, अरिहंता इंतु में सरणं ॥१३॥ रागद्वेषाऽरीणां, हन्तारः कर्माऽष्टकाधरिहन्तारः । विषयकषायाऽरीणा-महन्तो भवन्तु मम शरणम् ॥१३॥ .
અર્થ -રાગ અને દ્વેષરૂપ વેરીઓના હણનાર, અને આઠકમદિક શત્રુને સંહારનાર, વિષયકષાયાદિક રિપુઓને
નાશ કરનાર એવા અરિહંત ભગવાનનું મહુને શરણ હે. रायसिरिमवकसित्ता, तवचरणं दुच्चरं अणुचरित्ता । केवलसिरिमरहंता, अरिहंता इंतु में सरणं ॥ १४ ॥
राज्यश्रियमवकृप्य, तपश्चरणं दुश्चरमनुचर्य । केवल श्रियमहन्तोऽ-हेन्तो भवन्तु मम शरणम् ।।१४।।
અર્થ -રાજલક્ષ્મીને ત્યાગ કરીને, દુષ્કરતા અને ચારિત્રને સેવીને, કેવળ જ્ઞાનરૂપ લક્ષ્મીને પ્ય એવા અરિહે તેનું મહુને શરણ હે.
For Private And Personal Use Only