________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८५) उज्झितजरामरणेभ्यः, समस्तदुःखार्तसत्त्वशरणेभ्यः । त्रिभुवनजनसुखदेभ्योऽ-
हद्भ्यो नमस्तेभ्यः ।। २२ ।। અર્થ-જેમણે જરા અને મરણ તજ્યાં છે, અને બધા દુ:ખથી પીડાએલા પ્રાણીઓને જે શરણભૂત છે, અને ત્રણ જગતના લેકને જે સુખ આપનારા છે એવા તે
અરિહંતને વ્હારે નમસ્કાર હો. अरिहंतसरणमलसुद्धि, लद्धसुविसुद्धसिद्धबहुमाणो। पणयसिररइयकरकमल, सेहरो सहरिसंभणइ ॥२३॥
अर्हच्छरणमलशुद्धि-लब्धसुविशुद्धसिद्धबहुमानः । प्रणतशिरोरचितकरकमल-शेखरः सहर्ष भणति ॥२३॥
અર્થ-અરિહંતના શરણથી કમરૂપ મેલની શુદ્ધિએ પામ્યું છે અતિ શુદ્ધ સિદ્ધમાં બહુ માન જેણે એ, અને તેથી નમેલા મસ્તક ઉપર કર્યો છે. હસ્તરૂપ કમળનો દેડ જેણે અર્થાત્ મસ્તકે અંજલી કરી છે જેણે એ હજુઆ કર્મિજીવ હર્ષ સહિત સિદ્ધનું શરણ કહે कम्मठक्खयसिद्धा, साहाविअनाणदंसणसमिद्धा । सबलद्धिसिद्धा, ते सिद्धा हुंतु मे सरणं ॥ २४ ॥
For Private And Personal Use Only