________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८७) અર્થ–મૂળથી ઉખાડી નાખ્યા છે રાગદ્વેષરૂપ શત્રુઓ જેમણે અને અમૂઢ લક્ષવાળા, વળી કેવળીઓ જેમને દેખી શકે છે એવા, સ્વાભાવિક સુખ જેમણે ગ્રહણ કર્યું છે એવા ઉત્કૃષ્ટ મિક્ષવાળા સિદ્ધનું મહને શરણ છે.
पडिपील्लिअपडिणीआ, समग्गज्झाणअग्गिदवभवबीआ । जाईसरसरणीआ,
सिद्धा सरणं समरणीया ॥२७॥ पतिप्रेरितप्रत्यनीकाः, समग्रध्यानाग्निदग्धभवबीजाः । योगीश्वरसरणीयाः, सिद्धाः शरणं स्मरणीयाः ॥ २७ ॥
અર્થ –જેમણે રાગાદિ શત્રુઓને તિરસ્કાર કર્યો છે, વળી જેમણે ભવનું બીજ સમગ્રધ્યાનરૂપ અગ્નિએ બન્યું છે એવા, અને યોગીશ્વરેએ આશ્રય કરવા યોગ્ય તથા ભવ્ય પ્રાણીઓએ સ્મરણ કરવા લાયક એવા સિદ્ધનું
ने शरण डा. पाविअपरमाणंदा, गुणनिसंदा विदिन्नभवकंदा। लहुईकयरविचंदा, सिद्धा सरणं खविअदंदा ॥२८॥ पापितपरमानन्दा-गुणनिस्यन्दा विदीर्णभवकन्दाः । लघुकीकृतरविचन्द्राः, सिद्धाः शरणं क्षपितद्वन्द्वाः॥२८॥
For Private And Personal Use Only