________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८८ )
અર્થ: આનંદ પમાડનાર, અને ગુણના સાર રૂપ, થળી જેમણે ભવરૂપ'દના નાશ કર્યો છે, અને કેવળ જ્ઞાનના પ્રકાશવડે ચંદ્ર અને સૂર્યને ઘેાડા પ્રભાવવાળા કરી દીધા છે, અને વળી જેમણે યુદ્ધ આદિ કલેશના નાશ કર્યો છે એવા સિદ્ધાનું હુને શરણુ હા.
૧
ર
४
3
उवलद्धपरमबंभा, दुल्लहलंभा विमुक्कसंरंभा ।
૬
५.
७
भुवणघरधरणखंभा, सिद्धा सरणं निरारंभा ॥२९॥
उपलब्धपरमब्रह्माणो-दुर्लभलंभा विमुक्तसंरम्भाः । भुवनगृहधरणस्तम्भाः, सिद्धाः शरणं निरारम्भाः ||२९||
અર્થ :-પામ્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમને એવા, વળી મોક્ષરૂપ દુર્લભ લાલા મેળળ્યેા છે જેમણે એવા, સૂકયા છે અનેક પ્રકારના સમારભ જેમણે એવા, ત્રણભૂવનરૂપ ઘરને ધારણ કરવામાં સ્તંભ સમાન, અને વળી આરંભ રહિત એવા સિદ્ધોનુ સ્તુને શરણ હા.
सिद्धसरणेणे नयवंभहेउ,-साहुगुणजणिअअणुराओ । मेइणीमिलतसुपसत्थ, मत्थओ तत्थिमं भणइ ॥३०॥
४
$
सिद्धशरणेन नयत्रह्महेतु - साधुगुणजनितानुरागः । मेदिनीमिलत्सुप्रशस्त-मस्तकस्तत्रेदंभणति ॥ ३० ॥
For Private And Personal Use Only